ગાય / ભેંસ ગરમીમાં હોય ત્યારે કયા સમયે કૃત્રિમ બીજદાન કરાવવું જોઈએ ?

જવાબ: ગાય ઋતુમાં આવે ત્યારે ૮ થી ૧૦ કલાક પછી જ્યારે ભેંસને ૧૦ થી ૧૨ કલાક પછી કૃત્રિમ બીજદાન કરાવવું જોઈએ.

ભેંસ