આદર્શ પશુપાલન માટે દૂધ આપતી અને વસુકેલ ગાયો/ભેંસોનો રેસીયો કેટલો હોવો જોઈએ ?

જવાબ: નફાકારક પશુપાલન કરવા માટે જો ખેડૂત પાસે પુખ્ત ઉંમરની દશ ગાયો અથવા ભેંસો હોય તો ૭૦:૩૦ના રેસીય મુજબ સાત દૂધ આપતી અને ત્રણ વસુકેલ પણ સગર્ભા હોવી જોઈએ.

ભેંસ