નિમ્ન કક્ષાની કોઈ ચોક્કસ ઓલાદના લક્ષણો ન ધરાવતા સાંઢ/પાડાના ઉપયોગથી જો પશુ સંવર્ધન કરાવવામાં આવે તો તેના પરિણામ શું આવે ?
જવાબ: જો આપણા ઉચ્ચ કક્ષાના પશુનું કોઈ ચોક્કસ ઓલાદના લક્ષણો ન ધરાવતા સાંઢ/પાડાની જોડે સંવર્ધન કરાવવામાં આવે તો આવા સંવર્ધનને પરિણામે જન્મતા પશુમાં રોજનો શારીરીક વિકાસ ૧પ૦ ગ્રામ/દિવસ,પ્રથમ વિયાણ ૬૦ મહિને અને કુલ દુધાળ દિવસોનું દુધ ઉત્પાદન પ૦૦ કિ.ગ્રા.જેટલુ ઓછુ જોવા મળે છે.જે પશુપાલકને આજના મોંદ્યવારીના સમયમાં આર્થીક રીતે સાચવવી ન પાલવતા તે રસ્તે રખડતા રેઢીયાર પશુ બને છે અને સમાજમાં અન્ય પ્રશ્નો ઉત્પન્ન કરે છે.
ભેંસ