આપણા દેશમાં સંપૂર્ણ સુધ્ધ દેશી ઓલાદના ગુણધર્મો ધરાવતી ગાયોની ટકાવારી કેટલી

જવાબ: આપણા દેશમાં કુલ ગાયોની સંખ્યામાં માત્ર ૧૮% ગાયો જ સંપુર્ણ શુધ્ધ દેશી ઓલાદના ગુણધર્મો ધરાવે છે.બાકીની નિમ્ન કક્ષાની અથવા કોઈ ચોકકસ ઓલાદના પુરેપુરા લક્ષણો ધરાવતા નથી અને આવી ગાયો દ્વારા જન્મેલ સાંઢ્નો વૈજ્ઞાનિક પશુ સંવર્ધનના જ્ઞાનને અભાવે પશુપાલકો પશુ સંર્વધન કાર્યક્રમમાં ઉપયોગ કરે છે.

ભેંસ