ગાયો - ભેસોમાં નિયમિત અને વહેલું વિયાણ મેળવવા શું કરવું જોઈએ?

1. દુધાળુ પશુ વિયાણના ૧.પ થી ર માસ બાદ ગરમી / વેતરમાં આવતા થાય છે ત્યારથી ગરમીના લક્ષાણો માટે દૈનિક બે વખત પશુનું નિરિક્ષાણ કરો તેમજ સંવર્ધન કરાવો. વિયાણ અને ગરમી / વેતરની તારીખોની નોંધ રાખો
2. વિયાણના પ-૬ માસના સમય સુધીમાં તે સગર્ભ બને તથા ૧૪ - ૧૬ માસના અંતરે નિયમિત વિયાણ થતાં જીવનકાળ દરમ્યાન વધુમાં વધુ બચ્ચા અને દૂધ ઉત્પાદન મેળવી શકાય.

ભેંસ