વિયાણ બાદ દુધાળ પશુને કયારે ફેળવવું તથા સગર્ભ બનેલ પશુને કયારે દોહવાનું બંધ કરવું જોઈએ?

દૂધાળ પશુ વિયાણના ૧.પ થી ર માસ બાદ ગરમી / વેતરમાં આવતા થાય છે ત્યારથી ગરમીના લક્ષાણો માટે દૈનિક બે વખત પશુનું નિરીક્ષાણ કરી તેમજ ૩ - ૪ માસના આરામ બાદ સંવર્ધન કરવું. ગાભણ ઢોરને (અગ્રવતી સગર્ભ ગાયો - ભેસોને ) ૭-૮ માસનો ગર્ભ (વિયાણના ર-૩માસ પહેલા) વસુકાવો જેથી બચ્ચનો પૂર્ણ વિકાસ થાય અને પછીના વેતરમાં દૂધ ઉત્પાદન જળવાઈ રહે.

ભેંસ