વિયાણ પછી પશુઓમાં કેવા રોગો જોવા મળે છે ?

વિયાણ પછી પશુઓમાં મેલી ન પડવી, માટી ખસવી, બાવલાનો સોજો, સુવારોગ (દુધિયો તાવ), કીટોસીસ, ગર્ભાશયનો બગાડ જેવા અનેક રોગો થવાની શક્યતાઓ રહેલી છે.,

ભેંસ