પશુ સંવર્ધન એટલે શું ?

જવાબ:- પશુસંર્વઘન શબ્દને છુટો પાડીએ તો પશુ સમ્‌ + વર્ધન એટલે સરખા પશુનું વર્ધન કરવું અર્થાત એક પશુમાંથી તેના જેવું જ બીજા પશુનું જૈવિક વર્ધન કરવું.પશુ સુધારણાનુ મુખ્ય પાસુ યોગ્ય સંર્વઘન છે.

ભેંસ