વાછરડીની કેટલી ઉંમર થાય ત્યારે બીજદાન કરાવવું જોઈએ ?

જવાબ: ઉંમર કરતા પણ તેનું વજન જો ૨૫૦ કી.ગ્રા. હોય અને તેના જનનાંગો વ્યવસ્થિત વિકસેલા હોય તો આપણે ઋતુકાળમાં હોય ત્યારે બીજદાન કરી શકીએ.

ગાય