કઈ કઈ દવાના અવશેષો મુખ્યત્વે જોવા મળે છે?

બીમાર પશુની સારવાર માટે આવા ઘણા એન્ટીબાયોટીક ઉપલબ્ધ છે. દૂધમાં સ્ત્રાવ થતાં આવા સંયોજનોમાં β – લેકટમ ( પેનિસિલીન, એંપિસિલીન, સિફેલોસ્પોરીન), ટેટ્રાસાયકલીન, સલફોનેમાઈડ,મેક્રોલીડ, એમીનોગ્લાયકોસાઇડ અને અન્ય સંયોજનો સામેલ છે. આ સંયોજનોપશુઓની સારવાર માટે એકલા અથવા સાથે વપરાય છે.

ગાય