આ રોગ નુ નીદાન કઈ રીતે થઈ શકે તેના વિશે શ્રોતા મિત્રો ને સમજાવશો.

જવાબ: સૌ પ્રથમ જાનવરો નો ઇતિહાસ જાણી તથા તેના લક્ષણો ના આધારે અંદાજીત આ રોગ નુ નીદાન કરી શકાઇ, પરંતુ આ રોગ નુ સચોટ નીદાન કરવુ જરુરી છે. જેમના માટે અમુક ટેસ્ટ કરવાની જરુરીયાત પડે છે.
1. રોગ ગ્રસ્ત પશુ નુ લોહિ લઇ તેમાથી સિરમ છુટુ પાડી તેને “RBPT” ના એંટિજન સાથે મિક્સ કરીને કરવામા આવે છે.
2. રોગ ગ્રસ્ત પશુ નુ દુધ લઈ ને તેને “Milk Ring Test” નુ એંટિજન સાથે મિક્સ કરીને કરવામા આવે છે. આ રોગ નુ નીદાન ડોકટર ની સલાહ મુજબ તથા ડોકટર દ્રારાજ કરવા મા આવે છે, જેથી તેની સલાહ મુજબ આ રોગ ના નીદાન માટે આગડ વધી શકાઈ.

ગાય