જવાબ:
પશુઑમા
1. માદા પશુઑ મા ગર્ભધાન ના 5 થી 9 મહીના ના સમય ગાળા દરમ્યાન ગર્ભપાત થઈ જાઈ છે એ આ રોગ નુ મુખ્ય લક્ષણ છે.
2. ગર્ભાશય ની અંદર ચેપ લાગવાથી યોની માર્ગમાથી સફેદ પ્રવાહી અથવા તો રસી નો સ્ત્રાવ થાઇ છે, જેના કારણે પશુ વારંમવાર ઉથલા મારે છે અથવા તો પશુ ગરમી મા ન આવે એવા ચિંન્હો જોવા મળે છે.
3. ગર્ભપાત થયા પછી મેલી ના પડ્વી
4. પશુઑ ના શરીર મા જીણો તાવ રહેવો જેવા લક્ષણો માદા પશુઑ મા જોવા મળે છે.
5. નર પશુઑ ની અંદર વ્રુષણ કોથડી મા તથા શુક્રપિંડ મા સોજો આવી જવો તથા પ્રજનન શક્તી મા ઘટાડો થવો જેવા લક્ષણો જોવા મડે છે.
6. પગ ના આગડ ના સાંધાઑ મા રસી થવી તથા સોજો આવી જવો જેને “હાઇગ્રોમા ઑફ ની” પણ કહેવામા આવે છે.
મનુષ્યોમા
1. શરીર મા જીણો જીણો તાવ રહે તથા કડતર થવી
2. કમર ના ભાગ મા સતત દુખાવો થવો
3. રાત્રિ દરમ્યાન પરશેવો વડવો (શિયાળા ની ઋતુ મા પણ), શરીર નબડુ પડવુ
4. સ્ત્રીઑની અંદર, ગર્ભપાત થવો
5. પુરુષોની અંદર હાથ-પગ ના સાંધા મા તથા શુક્રપિંડ મા સોજો આવવો જેવા લક્ષણો જોવા મડે છે.
કેવા પ્રકાર ના લક્ષણો આ રોગ ની અંદર પશુઑ તથા મનુષ્યો મા જોવા મડે છે તેના વીશે શ્રોતા મિત્રો ને વિસ્ત્રુત મા મહીતી આપશો.
ગાય