માથાવટુ/ આંત્ર વિષજવર રોગના શું લક્ષણો હોય અને તેના અટકાવ વિષે માહિતી આપશો ?

આ રોગને અમે એન્ટ્રોટોકસેમીયા તરીકે ઓળખીએ છે. આ રોગ મુખ્યત્વે ઘેટાં બકરાંમાં જોવા મળે છે અને લક્ષણોમાં માથા, ચહેરા તથા ગરદનના ભાગે સોજા જોવા મળે છે, ઝાડા થાય છે, આંતરડામાં સોજો આવે છે, હાફ ચડે, નબડું પડી જાય તથા ચકરી ખાઈને પડી જાય છે. આ રોગ અટકાવવા માટે મે જુન માસ દરમ્યાન રસીકરણ કરાવવું જોઈએ. આવા રોગીષ્ટ ઘટાંઓ માટે પાણી તથા ઘાસચારાની અલાયદી વ્યવસ્થા કરવી જોઈએ અને સરસ રીતે વાડાની સફાઈ તથા મળમુત્રનો યોગ્ય નિકાલ કરવો જોઈએ.

ગાય