જીવાણુંથી થતા સામાન્ય રોગો કયા કયા છે?

પશુઓમાં જીવાણુઑથી આમ તો ઘણા બધા રોગો થાય છે પણ અહિયાં આપણે આપણાં વિસ્તારમાં વારંવાર જોવા મળતા અને કેટલાક જીવલેણ તથા દૂધ ઉત્પાદન ઘટાડી અને આર્થિક નુકશાન કરતાં રોગો વિષે વાત કરીશું. એમાં મુખ્યત્વે ગળસૂંઢો, ગાંઠીયો તાવ, કાળીયો તાવ, માથાવટુ/ આંત્ર વિષજવર, ચેપી ગર્ભપાત, આઉનો સોજો જેવા રોગોનો સમાવેશ કરી શકાય.

ગાય