પશુઓને નસકોરી ફૂટે ત્યારે શુ કરવું?

નાકમાં ગાંઠ, ઈજા થવાથી, ઉનાળાના સમયે તેમજ સીસ્ટોસોમીયા નામના રોગને લીધે નાકમાંથી લોહી વહે છે.ત્યારે નાકના ભાગે બરફ/ઠંડુ પાણી છાંટવાથી ફાયદો થાય છે.તેમ છતાં રાહત ન થાય તો પશુ ચિકિત્સક નો સંપર્ક કરવો.

ગાય