પશુના કાનમાંથી રસી/પરું નીકળતું હોય તો શુ કરવું?

કાનમાં રસી/પરું થવાથી પશુ પીડાને લીધે ખાવાનું ઓછું કરી ડે, માથું ભટકાવે અને દૂધ ઉત્પાદન પણ ઘટી જાય છે આ સંજોગોમાં પશુના કાનને હય્દ્રોજ્ન પેરોક્ષાઇડના દ્રાવણ થી સાફ કરી, મર્ક્યુંરોક્રોમના દ્રાવણ ના ટીપાં દિવસમાં બે થી ત્રણ વખત નાખવા.આ ઉપરાંત એન્ટીબાયોટીક દવા જેવીકે ક્લોરમ્ફેનિકોલ,લોન્કોસેમાંઇડ આપી શકાય.

ગાય