શિયાળાની ઋતુમાં પશુના આંચળ ઉપર ચીરા/વાઢીયા માટે શુ કરવું?
આંચળ ઉપરના ચીરા/વાઢીયાને લીધે પશુને દોહન સમયે થતી પીડા ને કારણે તે દૂધ દોહવા દેતું નથી આસમયે આંચળ ઉપરના ચીરા/વાઢીયા ઉપર તેલ કે વેસેલીન ને ઝીંક ઓક્ષાઇડ પાવડર સાથે મિક્ષ કરી મલમ બનાવી લગાડવો. આ માટે દીવેલ કે એરન્ડિયું પણ વાપરી શકાય.
ગાય