પશુના પગમાં ઘા માં જીવડા પડ્યા હોય તો શુ કરવું?

ઘા માં જીવડા પડેલ હોય તો ઘા ઉપર ટરપેન્ટાઇન તેલ નું પુમડુ મુકવાથી જીવડા ઘામાંથી ભાર આવે છે જેને ચીપિયા વડે કાઢી લઇ, ઘા ઉપર જંતુ નાશક મલમ લગાડવો.

ગાય