ગાય અને ભેંસમાં થતા ટી આર પી (લોખંડ ગળી જવું) રોગના લક્ષણો જણાવો.
ગાય અને ભેંસમાં જ્યારે ટી આર પી (લોખંડ ગળી જવું) નામનો રોગ થાય ત્યારે પશુમાં અપચાની અસર વર્તાય, હાફરો થાય, ખોરાક લેવાનું બંધ કરે ક્યારે અપુરતો ખોરાક લે, ક્યારેક તાવ પણ આવે અને કોઈ પણ પ્રકારની સારવારની પશુ પર અસરના થાય. આવા સંજોગોમા ગાય અને ભેંસમાં જ્યારે ટી આર પી હોવાની શક્યતા હોય છે. જેનું સમયસર યોગ્ય નીદાન અને સારવાર આપવામાં આવે તો પશુનો જીવ બચાવી શકાય.
ગાય