ગાય અને ભેંસમાં થતા ટી આર પી (લોખંડ ગળી જવું) રોગ ને અટકાવવા શુ કરવું જોઈએ.
ટી આર પી (લોખંડ ગળી જવું) રોગ ને અટકાવવા પશુઓને ઘાસચારો કાપીને તેમજ તપાસીને આપવો, કપાસીયા ખોળ જેવા ફેક્ટરીમા બનતા ખોરાક પણ તપાસીને આપવા, જરૂર જણાય તો પશુઓના ખોરાક પર ચુમ્બક ફેરવી તપાસ કરી લેવી જોઈએ. તેમ છતાં જો ટી આર પી રોગ થાય તો તાત્કાલીક નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ.
ગાય