ગાય અને ભેંસમાં થતા મસ્ટાઈટીસ (આંચળનો સોજો) નામના રોગને અટકાવવા શું કરવું જોઈએ

મસ્ટાઈટીસ (આંચળનો સોજો) નામના રોગને અટકાવવા પશુઓનાં આંચળ સ્વચ્છ રાખવા, દુધ દોહતા પહેલા દોહનાર વ્યક્તિએ હાથ સ્વચ્છ રાખવા, દુધ દોહતા પહેલા અને પછી આંચળ સ્વચ્છ પાણીથી ધોઈ નાખવા, પશુઓના રહેઠાણનું ભોંઈતળીયું નરમ અને સ્વચ્છ રાખવું, દુધના વાસણો સ્વચ્છ રાખવા વગેરે પગલાં લઈ શકાય.

ગાય