ચયાપચયને લગતા રોગોના (મેટાબોલીક ડીસીઝ) ના અટકાવ માટે શુ કરવું જોઈએ.
ચયાપચયને લગતા રોગોના (મેટાબોલીક ડીસીઝ) ના અટકાવ માટે પશુને સમતોલ આહાર આપવો, પુરતા અને જરૂરી પ્રમાણમાંસ્વચ્છ પાણી આપવું, સમયાંતરે ક્રુમિનાશક દવાઓ આપવી, સમતોલ આહાર સાથે યોગ્ય પ્રમાણમાં ખનીજતત્વો પણ આપવા અને રહેઠાણ સ્વચ્છ તેમજ હવા ઉજાશ વાળા રાખવા જોઈએ.
ગાય