ગાય અને ભેંસમાં થતા ચયાપચયને લગતા રોગોના (મેટાબોલીક ડીસીઝ) નામ જણાવો.

સામાન્ય રીતે વીયાણ બાદ ગાય અને ભેંસમાં કીટોસીસ, મેલ્ક ફીવર, ફેટી લીવર, હાઈપો-ફોસ્ફેટેમીયા, ડાઉનર કાઉ સીંડ્રોમ જેવા ચયાપચયને લગતા રોગો (મેટાબોલીક ડીસીઝ) જોવા મળે છે.

ગાય