ગાય અને ભેંસમાં ઈતરડીઓના ઉપદ્રવને અટકાવવા શું કરવું જોઈએ?

પશુઓમાં ઈતરડીઓના ઉપદ્રવને અટકાવવા માટે તેના રહેઠાણ સ્વચ્છ રાખવા જોઈએ, રહેઠાણ વાળી જમીન મા રહેલ ઈતરડીઓ તેમજ તેના ઈંડાનો નાશ કરવો જોઈએ, પશુનુંશરીર સ્વચ્છ રાખવુંજોઈએ અને જો પશુના શરીર પર ઈતરડીઓ જણાય તો તેનો પણ ઈતરડીનાશક દવા દ્વારા નાશ કરવો જોઈએ.

ગાય