ગાય અને ભેંસમાં ઈતરડીઓના ઉપદ્રવના કારણે કયા કયા રોગો થાય છે?
સામાન્ય રીતે ગાય અને ભેંસમાં ઈતરડીઓના ઉપદ્રવના કારણે બબેસીઓસીસ, થાઈલેરીઓસીસ, ટ્રીપેનોસોમીઆસીસ અને એનાલ્પાસ્માસીસ જેવા રક્તપ્રજીવોના રોગો થાય છે. જેમા પશુઓને તાવ આવવો, ભુખ ઓછી લાગવી તેમજ રક્ત કણોની ઉણપ જેવા લક્ષણો જોવા મળે છે. જો આવા રોગથી પીડાતા પશુઓને યોગ્ય સારવારન મળે તો તેમનું મ્રુત્યુ પણ થાય છે.
ગાય