ગાય અને ભેંસમાં ક્રુમિનાશક દવાઓ મહત્વ જણાવો
સમયાંતરે પશુઓમાં ક્રુમિનાશક દવાઓ આપવાથી ક્રુમિના ઉપદ્રવ પર નિયંત્રણ લાવી શકાય છે. જેથી પશુઓનુ પાચન તંત્ર સશક્ત રહે છે, પશુઓની તન્દુરસ્તી અને ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહે છે.
ગાય
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ