ક્રુમિના ઉપદ્રવના કારણે ગાય અને ભેંસના સ્વાથ્ય પર થતી અસરો જણાવો.
ક્રુમિના ઉપદ્રવના કારણે પશુઓમાં અપચાની અસર, ભુખ ઓછી લાગે, નબળાઈ, કુપોશણ તેમજ ઉત્પાદન ક્ષમતા માં પણ ઘટાડો થાય છે. ક્યારેક ક્રુમિના અતિ ઉપદ્રવના કારણે પશુઓમાં અતિસારની અસર પણ જોવા મળે છે.
ગાય