ગાય અને ભેંસમાં રસીકરણનું મહત્વ જણાવો.

સામાન્ય રીતે રસીકરણના લીધે પશુની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય, જીવલેણ રોગો સામે રક્ષણ મળે તેમજ પશુની તંદુરસ્તી જળવાઈ રહે છે. જેથી પશુ સારુ ઉત્પાદન આપે છે અને પશુપાલકને આર્થિક રીતે પશુપાલન લાભદાયક પુરવાર થાય છે.

ગાય