ગાય અને ભેંસમાં કયા કયા રોગો સામે રસીકરણ કરવામાં આવે છે?

સામાન્ય રીતે ગાય અને ભેંસમાં ખરવા મોવાસા, ગળસુંઢો, ચેપી ગર્ભપાત, કાળિયોતાવ જેવા રોગો સામે રસીકરણ કરવામાં આવે છે.

ગાય