પપૈયામાં કઈ જાતનું વાવેતર કરવુ જોઈએ?

• ગુજરાત જૂનાગઢ પપૈયા-૧ (GJP-1)
• તાઈવાનની જાતો જેમ કે ૭૮૬, રેડ લેડી, સ્‍વીટ ચાર્લી વગેરે જાતો