ચીકુમાં ફુલકળીની ઈયળોના નિયંત્રણ માટે શું કરવું જોઈએ?
એન્ડોસલ્ફાન ૦.૦૭% દવા ર મી.લી./૧ લી. પાણીમાં ભેળવવી અથવા કલોરોપાયરીફોસ ૦.૦૫% નો છંટકાવ કરવો અથવા મોનોક્રોટોફોસ ૧૦ મી.લી. અથવા ડી.ડી.વી.પી. ૫ મી.લી. દવા ૧૦ લી. પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ચીકૂ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ