આંબામાં ડાય બેક અટકાવવા માટે શું કરવુ જોઈએ?

1. આંબાવાડીયામાં પાણીનું સંચાલન કરવું.
2. સુકાયેલી ડાળીઓ કાપી, કાપેલા ભાગ ૫ર બોર્ડોપેસ્‍ટ લગાવવું.
3. કાર્બેન્‍ડેઝીમ ૧૫ ગ્રામ + મેન્‍કોઝેબ ૧૦ ગ્રામ/૧૫ લી. પાણીમાં ઓગાળી ઝાડને પાવું.
4. કાર્બેન્‍ડેઝીમ ૧૦ ગ્રામ/૧૦ લી. પાણી મુજબ છંટકાવ કરવો.