કપાસની સાંઠીઓનું કમ્પોસ્‍ટ ખાતર કેમ બનાવવું ?


1. કોટન સ્‍ટોક શ્રેડર દ્રારા કપાસની સાંઠીઓના નાના-નાના ટુકડા કરી વૈજ્ઞાનિક રીતે ખાડામાં વ્‍યવસ્‍થીત પાથરવા.
2. તેના ઉ૫ર છાણની રબડીનો છંટકાવ કરવો.
3. સેલ્‍યુલાઈટીક બેકટેરીયા ૧ ટન સાંઠી દીઠ એક કિલો પ્રમાણે ર૦૦ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો.
4. ખાડાને ટાંચ અથવા તો માટીથી ઢાંકી હવાચુસ્‍ત કરી પાણીથી વ્‍યવસ્‍થીત ૫લાળવું.
5. એકાદ માસ બાદ તેને વ્‍યવસ્‍થીત રીતે ફેરવવું તથા જૈવિક કલ્‍ચર ઉમેરવું.

કપાસ