કપાસના ભાવની અનિશ્‍ચિતતા દુર કરવા શું કરવું ?

  • ખેતી ખર્ચના આધારે કપાસના ટેકાના ભાવો સમયસર નકકી કરવા.
  • સીસીઆઈ અને નાફેડ દ્રારા સમયસર લધુતમ ટેકાના ભાવથી કપાસની ખરીદી કરવી.
  • કપાસની વેચાણ વ્‍યવસ્‍થા સુદ્રઢ કરવી.
  • કાર્યક્રમ બજાર વ્‍યવસ્‍થા સ્‍થા૫વી.
  • માર્કેટયાર્ડમાં હરરાજીમાં લાયસન્‍સ પ્રથા બંધ કરવી.
  • ખાનગી માર્કેટયાર્ડ સ્‍થા૫વા દેવાની મંજુરી આ૫વી.
  • કપાસના ટેકાના ભાવો જાહેર કરવાની ૫ઘ્‍ધતિ સાર્વજનીક કરવી.

કપાસ