કપાસના પાકમાં યાંત્રિકરણના ઉ૫યોગ માટે શું કરવું ?
1. કપાસની સાંઠીઓને ટ્રેકટર ડ્રોન મોબાઈલ શ્રેડર દ્રારા ભુકો કરી સેન્દ્રીય ખાતર બનાવવું.
2. રોટાવેટર દ્રારા કપાસની સાંઠીઓનો ભુકો કરી જમીનમાં ઉમેરવી.
3. ટ્રેકટર સંચાલીત સાંઠીઓ ઉખાડવાનું ઓજારનો ઉ૫યોગ કરવો.
4. ટ્રેકટર માઉન્ટ પાવર, સ્પ્રેયરનો જંતુનાશક દવા છંટકાવ કરવા ઉ૫યોગ કરવો.
5. કપાસના ખાલા પુરવા ડીબ્લરનો ઉ૫યોગ કરી શકાય.
કપાસ