કપાસમાં છાં૫વા, ફુલ-ભમરી અને જીંડવા ખરી ૫ડતા અટકાવવા શું કરવું ?
1. કપાસના પાકમાં ૫૦ અને ૭૦ દિવસે ૩૦ પીપીએમ (૦.૩ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં) વૃઘ્ધિ વર્ધક નેપ્થેલીક એસિટીક એસીડનો છંટકાવ કરવો.
2. ૯૦ દિવસે ૪૦ પીપીએમ (૦.૪ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ) વૃઘ્ધિ નિયંત્રક સાયકોસેલનો છંટકાવ કરવો.
કપાસ