કપાસમાં આવતા પેરાવીલ્ટ, સુદાન વીલ્ટ કે ન્યુ વીલ્ટના નિયંત્રણ માટે શું કરવું ?
1. કોબાલ્ટ કલોરાઈડ ૧ ગ્રામ ૧૦૦ લી. પાણીમાં ઓગાળી તાત્કાલીક છંટકાવ કરવો
2. છોડની ફરતે યુરિયા વિઘે ૧૦-૧૫ કિલો પ્રમાણે આ૫વું.
3. પોટેશિયમ નાઈટ્રેટ ૩ ટકા નો છંટકાવ કરવો તેમજ પાયામાં ભલામણ મુજબ પોટાશ આપવું.
4. જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય તો તાત્કાલીક નિકાલ કરવો.
કપાસ