કપાસમાં આવતા સુકારાના રોગને અટકાવવા શું કાળજી લેવી જોઈએ ?


1. હલકી જમીનમાં જીંડવાની વિકાસ અવસ્‍થાએ જમીનમાં ભેજ જાળવી રાખવો.
2. શકય હોય તો આંતર ખેડ કરવી.
3. જમીનમાં પાણી ભરાઈ રહે તો તાત્‍કાલીક નિકાલ કરવો.
4. સુકાતા છોડ અને તેની આજુ બાજુના ૪૦ થી ૫૦ છોડના મુળ નજીક કો૫ર ઓકઝીકલોરાઈડ ૦.ર ટકાનું દ્રાવણ અથવા કાર્બોન્‍ડાઝીમ ૦.ર ટકાનું દ્રાવણ (૧૦ લીટર પાણીમાં ૪૦ ગ્રામ દવા) રેડવું.

કપાસ