કપાસમાં આવતી મીલીબગનું નિયંત્રણ કેમ કરવું ?


1. ઉંડી ખેડ, શેઢા-પાળા સાફ સુફ તેમજ નિંદામણ મુકત કરવા.
2. શેઢા-પાળા ઉ૫ર ૧.પ % કવીનાલફોસ ભુકીનો છંટકાવ કરવો.
3. શરૂઆતમાં એકલ-દોકલ ઉ૫દ્રવિત છોડ દેખાય તો ઉખેડી બાળી નાશ કરવો.
4. વધુ ઉ૫દ્રવ જણાય તો કલોરપાયરીફોસ (ર૫ મીલી), પ્રોફેનોફોસ કે કવીનાલફોસ (ર૦ મીલી) અથવા એસિફેટ ગ્રામ ૩૦ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

કપાસ