કપાસમાં આવતી ચૂસિયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કેમ કરવું ?
1. ચૂસિયા જીવાતો સામે પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.
2. અવલોકન અને નિગાહ ૫ઘ્ધતિનો ઉ૫યોગ કરવો.
3. ક્ષમ્યમાત્રાએ દવાનો છંટકાવ શરૂ કરવો.
4. શરૂઆતમાં ઓછી ઝેરી દવાઓ અને ત્યારબાદ વધુ ઝેરી અસરકારક શોષક પ્રકારની દવાઓનો છંટકાવ કરવો. જેમકે, બ્યુવેરીયા ૬૦ ગ્રામ અથવા થાયોમીકથોકઝામ ર ગ્રામ અથવા એસીટામીપ્રીડ ર ગ્રામ અથવા ફલોનિકામીડ ૪ ગ્રામ દવા ૧૦ લીટર પાણી ભેળવી છંટકાવ કરવો.
કપાસ