જમીન સુધારણા અને જમીનની ફળદ્રુ૫તા વધારવા શું કરવું ?


1. જમીન સુધારણા માટે જમીનમાં જીપ્‍સમ, ટાંચ કે દિવેલીનો ખોળ જમીનમાં ઉમેરવો.
2. જમીનમાં સારૂ કોહવાયેલુ, છાણિયું ખાતર, કમ્પોસ્‍ટ કે અળસિયાનું ખાતર ઉમેરવું.
3. જમીનમાં લીલો ૫ડવાશ કરવો.
4. જમીનમાં એઝોટોબેકટર, રાઈઝોબીયમ કલ્‍ચર, ફોસ્‍ફોબેકટેરીયા (પીએસબી) વગેરે ઉમેરવા.

કપાસ