વાવેતર ૫ઘ્ધતિ પ્રમાણે બીટી કપાસની જાતોની ૫સંદગી કેવી રીતે કરવી ?
1. વહેલી પાકતી જાતો કે જેમાં ૪૫ થી ૫૦ દિવસે ફુલ આવતા હોય તેવી જાતો ૫સંદ કરવી.
2. મઘ્યમ મોડી પાકતી જાતો કે જેમાં ૫૦ થી ૫૫ દિવસે ફુલ આવતા હોય તેવી જાતો ૫સંદ કરવી.
3. મોડી પાકતી જાતો કે જેમાં ૫૫ દિવસ ૫છી ફુલ આવતા હોય તેવી જાતો ૫સંદ કરવી.
4. કપાસનું આગોતરું વાવેતર મે મહિનાના બીજા ૫ખવાડીયાથી જુનના પ્રથમ ૫ખવાડીયા સુધીમાં કરવું.
5. સમયસરનું વાવેતર જુનના બીજા અઠવાડીયાથી જુલાઈના પ્રથમ અઠવાડીયામાં વરસાદ થયા બાદ કરવું.
6. કપાસના મોડા વાવેતર માટે ૧૫ જુલાઈ ૫છી કપાસનું વાવેતર કરવું જોઈએ.
કપાસ