ગુજરાત રાજયમાં ભારત સરકારે માન્ય કરેલ જાહેર બીટી કપાસની જાતો કઈ-કઈ છે ?
ગુજરાત સરકારે જાહેર દ્રારા જુદી-જુદી પાંચ બીટી કપાસની જાતોને માન્યતા આ૫વામાં આવેલ છે જેમ કે ,
1.ગુજરાત કપાસ સંકર-૬ (બોલગાર્ડ-ર),
2. ગુજરાત કપાસ સંકર-૮ (બોલગાર્ડ-ર),
3. ગુજરાત તલોદ હીરસુટમ હાઈબ્રીડ-૪૯ (બોલગાર્ડ-ર),
4. ગુજરાત કપાસ હાઈબ્રીડ-૧૦ (બોલગાર્ડ-ર),
5. ગુજરાત કપાસ હાઈબ્રીડ-૧ર (બોલગાર્ડ-ર),
6. ગુજરાત કપાસ હાઈબ્રીડ-૨૪ (બોલગાર્ડ-ર)
7. ગુજરાત કપાસ હાઈબ્રીડ-૨૬ (બોલગાર્ડ-ર).
જાહેર જાતોનું બિયારણ ગુજરાત રાજયની બીજ નિગમની જુદી-જુદી શાખાઓમાંથી મેળવી શકાસે.
કપાસ