ભારત સરકાર દ્રારા અત્‍યાર સુધીમાં બીટી કપાસની કેટલી જાતોને વાવેતર માટે માન્‍યતા આ૫વામાં આવી છે ?

વર્ષ-ર૦૨૨ સુધીમાં અંદાજે ૧૨૦૦ થી વધારે બીટી કપાસની જાતોને માન્‍યતા આ૫વામાં આવી છે.

કપાસ