આદુના પાકનું મૂલ્‍યવર્ધન કઈ રીતે કરી શકાય ?

આદુ એક મસાલા પાક સાથે ઔષધિય પાક હોવાથી આદુનું મૂલ્‍યવર્ધન ઘણી રીતે કરી શકાય છે.