જમીનની ફળદ્રુપતા જાળવવા માટે કોઈ સશકત ઉપાય ખરો ?

હા, આવી પરિસ્થિતિ રાસાયણિક ખાતરો આધારિત આધુનિક ખેતીને સંકલિત પોષણ વ્યવસ્થા, પાક અવશેષોનો ઉપયોગ, પાક ફેરબદલી અને આંતરપાક પધ્ધતિમાં કઠોળ પાકોનો ઉપયોગ જેવી પર્યાવરણ અનુકૂળ, સશકત અને ટકાઉ પધ્ધતિમાં ફેરવવાની તાતી જરૂરિયાત છે.