નાળિયેરીના રોપ તૈયાર કરી વેચાણ કરતી સરકારી નર્સરીઓ કઈ કઈ છે?
| અનુ. નં. | નર્સરીનું નામ | તાલુકો | જીલ્લો. | ફોન નંબર |
|---|---|---|---|---|
| ૧ | મહોબતબાગ – ઉના | ઉના | જૂનાગઢ | ૦૨૮૭૫-૨૨૫૬૭૦ |
| ૨ | રાણીબાગ – માંગરોળ | માંગરોળ | જૂનાગઢ | ૦૨૮૭૮-૨૨૦૨૭૮ |
| ૩ | મહુવા બંદર રોડ – મહુવા | મહુવા | ભાવનગર | ૦૨૮૪૪-૨૨૨૪૦૧ |
| ૪ | નવસારીન.કૃ.યુ. કેમ્પસ– દાંડી રોડ | નવસારી | નવસારી | ૦૨૬૬૨-૨૭૩૧૪૬ |
| અનુ. નં. | નર્સરીનું નામ | તાલુકો | જીલ્લો. | ફોન નંબર |
|---|---|---|---|---|
| ૧ | કૃષિ સંશોધન કેંદ્ર,જૂ.કૃ.યુ.,મહુવા | મહુવા | ભાવનગર | ૦૨૮૪૪-૨૨૨૫૯૩ |
| ૨ | ફળ સંશોધન કેંદ્ર,જૂ.કૃ.યુ.,માંગરોળ | માંગરોળ | જૂનાગઢ | ૦૨૮૭૮-૨૨૨૧૨૭ |
| ૩ | લાલબાગ,જૂ.કૃ.યુ., જૂનાગઢ | જૂનાગઢ | જૂનાગઢ | ૦૨૮૫-૨૬૭૨૦૮૦ |
| ૪ | બાગાયત વિભાગ,ન.મ.કૃષિ કોલેજ,ન.કૃ.યુ.,નવસારી | નવસારી | નવસારી | ૦૨૬૩૭-૨૮૨૭૭૪ |
| ૫ | પ્રાદેશિક ફળ સંશોધન કેંદ્ર,ન.કૃ.યુ.,પરીયા | પાલડી | વલસાડ | |
| ૬ | પ્રાદેશિક ફળ સંશોધન કેંદ્ર,ન.કૃ.યુ.,ગણદેવી | બીલીમોરા | નવસારી | |
નોંધ:
બાગાયત ખાતા હસ્તક રહેલ નાળિયેરીની નર્સરી મહુવા તથા માંગરોળ ઉપર ટી. Xડી. જાતોનારોપાઓ તૈયાર કરવામાં આવે છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તક રહેલ મહુવા કેંદ્ર ઉપરથી ડી. X ટી. અને માંગરોળ કેંદ્ર ઉપરથી ટી. X ડી. રોપાઓ તૈયાર કરી વેચવામાં આવે છે.
નાળીયેરી