નાળેયેરીનાં રોપા પસંદ કરતી વખતે કયા ક્યા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ ?
રોપ જુસ્સાદાર તંદુરસ્ત હોવા જોઈએ.
૯-૧૨ માસની ઉમરના હોવા જોઈએ.
રોપની ઉંમર પ્રમાણે ૫-૮ તંદુરસ્ત લીલા પાન ધરાવતા હોવા જોઈએ.
થડનો ઘેરાવો વધુ અને સીધ્ધો રોપ હોવો જોઈએ.
એક થી બે પાન ચીરાયેલા (પાન પટ્ટી) હોય તે જુસ્સાદાર રોપની નિશાની બતાવે છે. રોગ-જીવાત, વાનસ્પતિકવિકૃતિથી મુક્ત હોવા જોઈએ
નાળીયેરી