મૂળ શોષણ પદ્ધતિ શું છે અને કઈ રીતે આપી શકાય ?


લાલ કલરનો જુવાન મૂળ પસંદ કરવો

મૂળને આડો છેદ આપવો

ભલામણ મુજબ જંતુનાશક દવાનું મીશ્રણ પ્લાસ્ટીકની બેગમાં લેવું.

પસંદ કરેલ મૂળ દ્રાવણમાં ડૂબે તે રીતે હવા ચુસ્ત તરીકે બાંધવું.

૪૫ દિવસ સુધી ફળ ઉતારવા નહી.

૬૦ દિવસ અંતરે ૩ થી ૪ વાર દવા આપવી.

નાળીયેરી