નાળીયેરીમા ઉધઈ નાં નિયંત્રણ માટે શું કરવું જોઈએ ?
૨ % પેરેથીયોન ડસ્ટ ખાડામાં વાવતા પહેલા છાંટવું.
આલડ્રીન 30 % ઇસીનાં ટીપાં પાણી નાં ધોરિયામાં ધીમે ધીમે પડે તે રીતે ગોઠવવું
સડી ગયેલો કચરો બગીચામાંથી દુર કરવો
બગીચાની આજુ બાજુ રહેલ રાફડામાંથી રાણીને શોધી તેનો નાશ કરવો અથવા રાફડા ખોદી તેના કાણામાં આલડ્રીન દવા રેડી નાશ કરવો
મોટા ઝાડમાં થડ ઉપર ૧ મીટર સુધી ગેરુ લગાડવો.
નાળીયેરી